ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 22, 2024 2:59 પી એમ(PM)

printer

જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સ રે, ઇસીજી ના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં જામનગરના પત્રકારો તેમજ તેમના પરિવારજનોએ ભાગ લઈ તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ