ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 7:57 પી એમ(PM) | જાપાન

printer

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તોહોકુ અને હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે, જાપાન એજન્સી ફોર મરીન-અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ચેતવણી આપી છે કે દરિયાની અંદર ખાઈમાં કંપનને કારણે મોટો ભૂકંપ આવી શકે છે, જે કદાચ 9 ની તીવ્રતા સુધી પહોંચી શકે છે. સંશોધન ટીમે ચિશિમા ખાઈનો અભ્યાસ કરવામાં પાંચ વર્ષ ગાળ્યા છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં સમુદ્રી પ્લેટ ખંડીય પ્લેટની નીચે ડૂબકી મારે છે.તેઓએ પ્લેટની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા માટે સમુદ્રતળ પર GPS સ્ટેશન સ્થાપિત કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ