છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો છે. આ બંને હાઇવે ચાર માર્ગીય થવાથી ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે, સાથે જ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે.
Site Admin | માર્ચ 21, 2025 3:01 પી એમ(PM) | કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી
છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી
