ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગોવામાં ચાલી રહેલા 55મા ભારત આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે 70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે

ગોવામાં ચાલી રહેલા 55મા ભારત આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે70 અન્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. ઉપરાંત ત્રણ ફિલ્મ ઑપન-એર સ્ક્રીનિંગના ભાગરૂપેબતાવવામાં આવશે. આજનું મુખ્ય આકર્ષણ ક્રિએટિવ માઈન્ડ્સ ઑફ ટુમૉરો- C.M.O.T.નું આયોજન છે, જ્યાં એક નવી ફિલ્મ બનાવવાના 48 કલાકના પડકારને પૂર્ણ કરાશે. આ વર્ષેC.M.O.T. પડકાર માટે 13 પ્રકારની ફિલ્મનિર્માણ કળાથી 100 યુવા પ્રતિભાઓની પસંદગી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ