ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 6:15 પી એમ(PM) | રમત ગમત મંત્રી

printer

ગુજરાતની રમત ગમત નીતિ શ્રેષ્ઠ નીતિઓમાંની એક છે :રમત ગમત મંત્રી હર્ષ સંઘવી

રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતની રમત ગમત નીતિ શ્રેષ્ઠ નીતિઓમાંની એક છે. ગાંધીનગર ગિફ્ટસિટી ખાતે ઓસ્ટ્રેલિયા-ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ મંચ દરમિયાન શ્રી સંઘવીએ રાજ્યને રોકાણ માટે શ્રેષ્ઠ ગણાવતા ગુજરાતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
આ મંચ ઓસ્ટ્રેલિયા અને ગુજરાત સરકારની સંયુક્ત પહેલ છે જેમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક, ઉચ્ચ રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન, રમતગમત વિકાસ, રમતગમત વિજ્ઞાન અનેટેકનોલોજી અને મુખ્ય કાર્યક્રમોનું આયોજન સહિતના ક્ષેત્રોમાં સહયોગ માટેની તકો શોધાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ