ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આબોહવા વિજ્ઞાન અને પર્યાવરણીય સ્થિરતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય કૃષિ વનસંવર્ધન સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં ઝાંસીમાં યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 7:59 પી એમ(PM)
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા
