ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને વીવી ગિરી નેશનલ લેબર ઇન્સ્ટિટ્યૂટે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણનો હેતુ શ્રમ બજારો, સામાજિક સલામતી અને માનવ સંસાધન સંચાલનનાં ક્ષેત્રમાં સંશોધન, નીતિ વિકાસ અને ક્ષમતા નિર્માણને વેગ આપવાનો છે. સમજૂતિ હેઠળ બંને સંસ્થાઓ સંયુક્ત સંશોધન, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ અને તાલીમ કાર્યક્રમો હાથ ધરશે.
Site Admin | એપ્રિલ 4, 2025 3:53 પી એમ(PM)
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને વીવી ગિરી નેશનલ લેબર ઇન્સ્ટિટ્યૂટે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા
