ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ છે. વેરાવળ ગ્રામ્ય મામલતદારની ટુકડી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ખેરાળી ગામના અલગ-અલગ ૩ સીમતળના રસ્તા પરના દબાણો પણ દૂર કરાયા હતા.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:17 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ છે
