ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 3:08 પી એમ(PM)

printer

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્ય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે

ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્ય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સૌથી વધુ ચંદ્રક મેળવતા ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડાંગના અંડર-14 વયજૂથમાં 4 ચંદ્રક, 17 વર્ષથી નીચેના વયજૂથમાં 10 ચંદ્રક અને ઓપન વયજૂથમાં 2 ચંદ્રક સાથે ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ 16 ચંદ્રક મેળવ્યાં હતાં. જેમાં 4 સુવર્ણ, 7 રજત અને 5 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ