ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું. આ બંને સ્પર્ધાઓમાં 9 જિલ્લાના 17 વર્ષથી નીચેના તેમજ 40 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો સહિત 1100થી વધુ ખેલાડીઓભાગ લીધો. આ સ્પર્ધામાં 60 વર્ષ ઉપરના મહિલાસ્પર્ધકે પોતાની પ્રતિક્રિયા આપી.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:34 પી એમ(PM) | ખેલ મહાકુંભ
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું
