ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 29, 2024 10:02 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે વિદાય સમારંભને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારની મક્કમ નીતિઓએ ઇચ્છિત પરિણામ આપ્યું છે. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે 31 માર્ચ, 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણપણે નાબૂદ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ