ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 7:24 પી એમ(PM)

printer

કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલના અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના લતીપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો

કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલના અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના લતીપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ
યોજાયો હતો. આ શિબિરમાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુપાલન ખાતાની સહાયકારી સંસ્થાઓને ૧ કરોડ ૯૬ લાખ રૂપિયા તથા પશુપાલકોને ૨ લાખથી વધુ રૂપિયાની સહાય
ચૂકવાઈ હતી. આ તકે, ગૌશાળા ખાતે ૨૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ “કેટલ શેડ” નું લોકાર્પણ કરાયું.આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, સરકારના સકારાત્મક પ્રયાસોને કારણે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે “શ્વેત ક્રાંતિ” થઈ છે. અને દૂધ ઉત્પાદનમાં રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર બની રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ