ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર સરહદી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો અને ભાવ નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે અનેક સાવચેતીનાં પગલાં લઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાત્રે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને સરહદી કેન્દ્રોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ
(બાઇટ – અપર્ણા ખૂંટ)
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .