IPL ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને ક્વોલિફાયર-2 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે તેમના નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ છ વિકેટે 208 રન બનાવી શક્યું હતું. આ વિજય સાથે, મુંબઈ ઈન્ડિયન્સે સાતમા IPL ટાઇટલ માટે પોતાની આશા જીવંત રાખી.
Site Admin | મે 31, 2025 8:52 એ એમ (AM)
એલિમિનેટર રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થતા ગુજરાત સ્પર્ધામાંથી બહાર ફેંકાયુ
