ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.
આર્યન નેહરા, અંશુલ કોઠારી, વ્રજ પટેલ, દેવાંશ પરમારનો સમાવેશ કરતી આ ટીમે સાત મીનીટ અને 49.71 સેકેન્ડના સમય સાથે 4 બાય 200 મીટરની ફ્રીસ્ટાઈલ રીલે ઈવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 8:34 એ એમ (AM) | રાષ્ટ્રીય રમતોત્સવ
ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.