આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુજરાત આવી રહ્યાં છે. 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહેલા આ સંમેલનમાં ભાગ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સહિતના નેતાઓનું આજે આગમન થશે.
Site Admin | એપ્રિલ 7, 2025 9:50 એ એમ (AM)
આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે
