આજે ત્રીજી માર્ચે ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ વિષયવસ્તુ સાથે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે. વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા દર વર્ષે આ દિવસ ઉજવાય છે.
Site Admin | માર્ચ 3, 2025 9:45 એ એમ (AM)
આજે વિશ્વ વન્યજીવ દિવસ, જુનાગઢના નવા પીપળીયા ખાતે નૅશનલ રૅફરલ સેન્ટર નિર્માણ પામશે.
