આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગરના ભૂકંપ સંશોધન કેન્દ્રની યાદી અનુસાર વહેલી પરોઢે ચાર વાગે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના લખપતથી 53 કિલોમીટર દૂર નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 3, 2024 3:12 પી એમ(PM) | ભૂકંપના આંચકા
આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
