ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 3:18 પી એમ(PM)

printer

આજથી રાજ્યના 16 જીલ્લા અને ચાર મહાનગરપાલિઓમાં 11 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો પ્રારંભ

આજથી રાજ્યના 16 જીલ્લા અને ચાર મહાનગરપાલિઓમાં 11 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો પ્રારંભ થયો છે. બોટાદમાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ટીબીના રોગોમાં યોગ્ય સારવાર અને પરેજી રાખવાથી ટીબી મુક્ત થયાની વાત કરી હતી અને ટીબીની યોગ્ય સારવાર માટે અધિકારીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે બોટાદ જીલ્લા કલેક્ટર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ