ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 23, 2025 1:47 પી એમ(PM)

printer

આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનૌમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ગઇકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. લખનૌની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. મિશેલ માર્શે 117 અને નિકોલસ પૂરને અણનમ 56 રન બનાવ્યા જવાબમાં, ગુજરાતની ટીમ ફક્ત 202 રન જ બનાવી શકી. મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ