ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 21, 2025 1:56 પી એમ(PM)

printer

આઇપીએલ ક્રિકેટમાં આજે મુંબઇ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

આઈપીએલ ક્રિકેટમાં, આજે મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
જોકે, વરસાદની 85 ટકા સંભાવના હોવાથી મેચ રમાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. આ સ્થિતિમાં પરિણામ નક્કી કરવા ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિની જરૂર પડી શકે છે.
ગઇકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ