અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. બાયડ તાલુકાના સવેલાકંપા ખાતે બે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, જામફળ, આંબા, સીતાફળ, આમળા સહિતના પાકની ખેતી કરી છે. આ ઉપરાંત બંને ખેડૂત અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે. આ અંગે ખેડૂત કુંદન પટેલે માહિતી આપી.
Site Admin | માર્ચ 16, 2025 3:15 પી એમ(PM)
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા
