અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. ક્યાંય પણ ગંદકી જોવા મળે તો વ્હોટ્સએપ નંબર 82 38 33 15 15 ઉપર ફોટો મોકલી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ માહિતી આપી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM) | અરવલ્લી
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો
