મે 25, 2025 3:23 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાયકલિંગનું આયોજન

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાયકલિંગનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે યોજાયેલી સાયકલિંગમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ, રમત-ગમત વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં નગરજનો તેમજ મહિલાઓ જોડાઈ હતી.. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલિંગનું આયોજન કરવાની અપીલ કરી છે.