ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 8, 2025 10:53 એ એમ (AM)

printer

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યુક્રેન સાથે યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી રશિયા પર મોટા પાયે પ્રતિબંધો લાદવા પર વિચારણા કરાઈ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી રશિયા પર મોટા પાયે પ્રતિબંધો અને ટેરિફ લાદવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી અને યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી પર રશિયા સાથે કામ ન કરવા બદલ આરોપ લગાવ્યો. ટ્રમ્પે કહ્યું કે, યુક્રેન સાથે વ્યવહાર કરવો વધુ મુશ્કેલ છે અને તેમને પુતિન પર વિશ્વાસ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ