27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
આજે શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
પોલિસ કમિશનર શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન AI આધારિત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે.
Site Admin | જૂન 22, 2025 7:01 પી એમ(PM)
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એઆઇ આધારિત પ્રણાલિનો ઉપયોગ કરવામાં આવશે
