અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે. રાજસ્થાન મૂળના પરિવારની આ બાળકીને જન્મથી જ દુર્લભ બિમારી હતી, જેને તબીબી ભાષામાં બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા કહે છે. આ બીમારીમાં નાકના છીદ્રો અંદરના ભાગેથી બંધ હોવાથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અસારવા સિવિલ હૉસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડૉ. રાકેશ જોશી સર્જરી વિશે જણાવ્યું.
Site Admin | નવેમ્બર 1, 2024 8:29 એ એમ (AM) | અમદાવાદ સિવિલ
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે.
