અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાના અવાજથી 150થી વધુ પક્ષીઓ અને 200થી વધુ પશુઓને ગંભીર ઈજા પહોંચી હતી. સામાજિક સંસ્થા દ્વારા આ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જ્યારે ચાર જેટલા પશુઓને ઇમરજન્સી કેસમાં ગંભીર ઈજા સાથે પાંજરાપોળ લાવવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ પશુની શસ્ત્રક્રિયા કરવી પડી હતી.
અમદાવાદ શહેરમાં વર્ષ 2024ના પ્રારંભથી દિવાળી દરમિયાન 6 હજાર 500થી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 6, 2024 4:13 પી એમ(PM)
અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન ફટાકડાના અવાજથી 150થી વધુ પક્ષીઓ અને 200થી વધુ પશુઓને ગંભીર ઈજા પહોંચી હતી
