યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPI એ, દેશમાં જુલાઈ 2025 માં 1 હજાર 947 કરોડ વ્યવહારો સાથે રેકોર્ડ બનાવ્યો, જે 25 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડા વાર્ષિક ધોરણે વ્યવહારના જથ્થામાં 35 ટકાનો વધારો અને મૂલ્યમાં 22 ટકાનો વધારો દર્શાવે છે. દૈનિક ધોરણે, સરેરાશ UPI વ્યવહાર જૂનમાં 61 કરોડ 3 લાખથી વધીને 62 કરોડ 8 લાખ થયો.
Site Admin | ઓગસ્ટ 2, 2025 8:05 પી એમ(PM)
UPI એ, દેશમાં જુલાઈ 2025માં 1 હજાર 947 કરોડ વ્યવહારો સાથે રેકોર્ડ બનાવ્યો
