ભારતીય વિશેષ ઓળખ સત્તામંડળ- U.I.D.A.I.એ વાલીઓને સાત વર્ષ સુધીના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા વિનંતી કરી છે. સત્તામંડળે જણાવ્યું, વર્તમાન દિશા-નિર્દેશ મુજબ, પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની આંગળીઓના નિશાન અથવા આંખના સ્કેન આપવાની જરૂર નથી. બાળક એક વાર પાંચ વર્ષનું થાય તો આ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા જોઈએ. પાંચથી સાત વર્ષની વય જૂથના બાળકો માટે આ પ્રક્રિયા નિઃશુલ્ક છે.
Site Admin | જુલાઇ 15, 2025 7:36 પી એમ(PM)
U.I.D.A.I.એ વાલીઓને સાત વર્ષ સુધીના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરાવવા વિનંતી કરી
