ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા-TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટેઅપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું. આ વેબસાઈટ ટ્રાઇની નીતિઓ, કાયદાઓ, આંકડા અને ભારતમાં વલણો વિશેની વ્યાપક માહિતી પૂરી પાડે છે.આ વેબસાઇટ જે સામાન્ય લોકો, હિતધારકો, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે સરળતાથી સુલભ છે.આ નવી સુવિધાઓનો ઉદ્દેશ્ય ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં TRAIની નિયમનકારી પહેલોની પારદર્શિતા અને જાહેર ભાગીદારીને વધારવાનોછે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:59 પી એમ(PM)
TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટે અપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું
