માર્ચ 17, 2025 6:24 પી એમ(PM)
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે.પડતર પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓને લઇને આ હડતાળ કરાઇ હતી.બનાસક...