ઓગસ્ટ 12, 2024 8:02 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 8:02 પી એમ(PM)
3
સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી
સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘરમાટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનહપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયારકરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રત્યેક સૌર ગામ દીઠ રૂપિયા એક કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામાં કુલ 800 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. વધુમાં આ યોજના હેઠળ પાંચ હજારની વસતી ધરાવતા જયારે કે, વિશેષશ્રેણીમાં બે હજારથી વધુ વસતિ ધરાવતા અને આવક કરતા ગામોને સામેલ કરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે જિલ્લા ...