નવેમ્બર 24, 2024 8:32 એ એમ (AM)
સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી આરંભ થશે.
સંસદના શિયાળુ સત્રનો આવતીકાલથી આરંભ થશે. આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદ...