જૂન 27, 2025 7:11 પી એમ(PM)
રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં લીંબડી H.K. બૉય્ઝ સ્કૂલ અને અંકેવાળિયા પ...