ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM)
8
ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સની આજે મેચ
ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સમાં આજે ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ એબ્ડનની જોડીનો મુકાબલો બ્રિટનના નીલ સ્કુપસ્કી તથા ન્યૂઝીલેન્ડના માઇકલ વિનસની જોડી સામે થશે.આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર વાગીને 50 મિનિટે શરૂ થશે.આ અગાઉ, બીજી ક્રમાંકિત જોડીએ રોબિન હાસ અને જર્મનીના એલેકઝાન્ડર જૈવરેવની જોડીને 2-6, 7-5, 10-05થી હરાવી હતી.