જૂન 27, 2025 1:56 પી એમ(PM)
વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો. કટોકટીનાં 50 વર્ષ પ્રસંગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરત...