ઓગસ્ટ 26, 2024 3:13 પી એમ(PM)
લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્ર સરકારે ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગને અલગ જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જ...