નવેમ્બર 24, 2024 8:13 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:13 એ એમ (AM)
5
રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.
ઉત્તર ભારતમાં પડી રહેલાં સુકા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં મોડી રાતથી પરોઢ સુધી ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શનિવારે મોસમમાં પ્રથમ વાર નલિયામાં 12.2 ડિગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં 24 કલાકમાં ડિસામાં 14.1, કંડલામાં 12.2, પોરબંદરમાં 14.5, ભાવનગરમાં 16.9, કેશોદ અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જો કે બપોરે ...