નવેમ્બર 1, 2024 8:08 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:08 એ એમ (AM)

views 4

દિવાળીમાં રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારકોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરાયું.

દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. .રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩ કરોડ ૬૮ લાખની જનસંખ્યાને આ લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થયુ છે. તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યો...