જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM)

views 7

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારની નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આજના નવા વર્ષા આરંભે શ્રધ્ધાળુઓએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શીવભક્તોએ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આજના આ દિવસે સોમનાથ મહાદેવની વિશેષ આ...

નવેમ્બર 26, 2024 9:51 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:51 એ એમ (AM)

views 2

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી

દિવાળીની રજાઓ દરમિયાન રાજ્યના 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી. 26 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના સમયગાળામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર માહિતી અનુસાર, સૌથી વધુ 13 લાખ 43 હજાર 490 પ્રવાસીઓ દ્વારકા મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. જ્યારે અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા, ગબ્બર રૉપ-વે સહિતના અન્ય સ્થળો પર 12 લાખ 8 હજાર 273 પ્રવાસી ઉમટ્યા હતા. ઉપરાંત 4 લાખ 90 હજાર 151 પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિવર્સિટી સહિતના આકર્ષણો જોવા આવ્યા હતા. જ્યારે અમદા...