નવેમ્બર 24, 2024 8:31 એ એમ (AM)
ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ
ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે ઝારખંડમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ છે. ઈન્ડિયા ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરવા આજે રાંચીમાં બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી હે...