નવેમ્બર 23, 2024 8:33 પી એમ(PM)
ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે
ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં...