ઓક્ટોબર 8, 2024 9:09 એ એમ (AM)
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક આવતીકાલે સમાપ્ત થશે. આર્થ...