ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM)

views 4

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે. જાતિ ભેદ વિરોધી દેખાવકારોએ બ્રિટનના વિવિધ ભાગોમાં ભારે નકુસાન પહોંચાડ્યું છે. લંડન, બ્રિસ્ટ્રોલ, બ્રિગ્ટોન, બર્મિંઘમ, લિવરપૂલ, હેસ્ટિંગ્સના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઉતરી આવ્યા હતા. દરમિયાન બ્રિટિશ સરકારે દેખવકારોને ડામવા માટે હજારોની સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી અપ્રવાસી વસ્તી વિરુદ્ધ કટ્ટર દક્ષિણપંથીઓ દ્વારા દેખાવો કરાઈ રહ્યા છે,...

જુલાઇ 19, 2024 3:00 પી એમ(PM) જુલાઇ 19, 2024 3:00 પી એમ(PM)

views 3

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ હતી. લોકોએ પોલિસનાં વાહનો પર પથ્થરમારો કર્યો અને એક બસમાં આગ લગાવી હતી. પશ્ચિમ યોર્કશાયર પોલિસનાં જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં કોઈને ઇજા થયાનો અહેવાલ નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઘટના સ્થળે અધિકારીઓને મોટી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે. બ્રિટનના ગૃહ સચિવ યવેટે કૂપરે આજે સવારે એક સોશિયલ મિડીયા પોસ્ટમાં ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ લીડ્સમાં...