સપ્ટેમ્બર 1, 2024 3:51 પી એમ(PM)
દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી.
દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી. મંત્રીએ ધાનપુર તાલુકાના 31 કાચા મકાનો અને પશુઓ માટે કુલ 1 લાખ 24 હજાર જેટલી સહાયના ચેકન...