નવેમ્બર 3, 2024 7:21 પી એમ(PM)
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસકરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા, સ્ટેચ્યુઓફ ...