ઓગસ્ટ 30, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 30, 2024 2:06 પી એમ(PM)
9
ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (NIA) પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે
ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(NIA) પર પ્રથમકોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે. NIAએ કહ્યું કેતે વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ પ્રક્રિયાના પરીક્ષણો સાથે તેની એરોડ્રોમ લાયસન્સ અરજીફાઇલ કરશે.એરપોર્ટના પ્રથમ તબક્કામાં એક રનવેઅને એક ટર્મિનલહશે, જેમાં વાર્ષિકએક કરોડ 20 લાખ મુસાફરોના ટ્રાફિકનું વહન કરવાની ક્ષમતા હશે. ચારેય વિકાસનાતબક્કાઓ પૂર્ણ થયા પછી, એરપોર્ટ દર વર્ષે સાત કરોડ મુસાફરોનુંવહન કરવાની ક્ષમતા ધરાવશે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બૃહદ દિલ્હી વિસ્ત...