ઓક્ટોબર 4, 2024 8:14 એ એમ (AM) ઓક્ટોબર 4, 2024 8:14 એ એમ (AM)

views 4

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC. દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC. દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. દૂધસાગર ડેરીમાં 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાને દયાને લઈને આ પુરસ્કાર માટે ડેરીની પસંદગી કરાઈ છે. ડેરીમાં ઓનલાઇન અને રિવર્સ ઓક્શનની પારદર્શક ટેન્ડર પદ્ધતિને કારણે ઉત્પાદકોને મોટો લાભ થયો છે. OCDCમાં વિશ્વના 70 દેશોનો સમાવેશ થાય છે.