જૂન 14, 2025 7:27 પી એમ(PM)
આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીક...